- SBI બેંકમાં ભરતી 2022 @sbi.co.in
SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
SBI બેંકમાં ભરતી 2022
સંસ્થાનુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ કુલ જગ્યા 655 નોકરી સ્થળ ભારત અરજી છેલ્લી તારીખ 20/09/2022 અરજી પ્રકાર ઓનલાઈન અરજી કરો સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in પોસ્ટનું નામ
Manager (Business Process) 1 Central Operations Team – Support 2 Manager (Business Development) 2 Project Development Manager (Business) 2 Relationship Manager 335 Investment Officer 52 Senior Relationship Manager 147 Relationship Manager (Team Lead) 37 Regional Head 12 Customer Relationship Executive 75 SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
- ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો
SBI બેંક ભરતી 2022 અરજી ફી :
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જેનરલ OBC, EWS માટે : ૭૫૦
SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 31 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 20 સપ્ટેમ્બર 2022 |
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ | https://sbi.co.in/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
Sir 10 pass hoi to sale ke
પોસ્ટ મુજબ અલગ લાયકાત છે, નોટિફિકેશન માં ફુલ ડિટેઈલ આપેલ છે