વરસાદને લઈ અંબાલાલ પટેલ ની મોટી આગાહી, આ જિલ્લાઓમાં છે ભારે થિ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં છઠ્ઠી નવરાત્રી થી લઈને દશેરા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે ત્યારે અગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે કારણ કે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બને છે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારેથી … Read more

Gujarat Heavy Rain Forecast

ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી : ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયો છે જ્યારે રાજસ્થાનથી વીતર્પ સુધી ટ્રફ લાઈન સર્જાય છે બીજી બાજુ અરબસાગર થી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. ગુજરાતમાં પણ ચોમાસાની વહેલી પધરામણી થશે તેવા સંકેત હતા પરંતુ 26 તારીખથી તે જ જગ્યાએ ચોમાસુ નિષ્ક્રિય થયું છે એટલે કે મોનસુન બ્રેક … Read more