SSC Exam Calendar 2026

CGL,CHSL,MTS સહિતની પરીક્ષાઓની Tentative તારીખો જાહેર: જાણો સંપૂર્ણ માહિતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 2026- 27 ના વર્ષ માટેની ટેન્ટેટીવ પરીક્ષા નું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવેલું છે. સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ કેલેન્ડરમાં આવનાર વર્ષ દરમિયાન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી તમામ … Read more