RRB NTPC Recruiment 2025, 30307 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.
RRB NTPC Recruiment 2024: તાજેતરમાં રેલવે ભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં. રેલવે વિભાગ દ્વારા ખૂબ લાંબા સમય બાદ 30,000 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરેલી છે, રેલવે વિભાગમાં નોકરી કરવાની રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે, લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જાહેર કરાયેલા આ … Read more