PM Kisan Yojna Upadate.
કિસાન યોજના ના 20 માં હપ્તાને લઈને આવ્યું મોટું અપડેટ, જો ક્યારે ખાતામાં જમા થઈ શકે છે 20 માં હપ્તાના રૂપિયા. ફેબ્રુઆરી 24, 2025 ના રોજ 19 માં હપ્તા ના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, જે ખેડૂતો પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ છે તે તમામને 20માં હપ્તાના નાણા જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન … Read more