ગુજરાત મેટ્રોમાં મોટી ભરતી જાહેર

ગુજરાત મેટ્રો ભરતી 2025: મેટ્રો ભરતી ની રાહ જોતા યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મેટ્રોમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો એ 21 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત અન્ય તમામ માહિતી જેમ કે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર … Read more