iphone 16 pro 80,000 થી ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો, flipkart ની આ ઓફર્સ માં તમને થશે બમ્પર ડિસ્કાઉન્ટ નો ફાયદો, વાંચો માહિતી.
iphone 16 pro : સપ્ટેમ્બર 2024 માં iphone એ 16 સીરીઝ લોન્ચ કરે છે એટલે કે આ ફોન થોડા સમય પહેલા જ માર્કેટમાં લોન્ચ થયેલો છે. iphone 16 pro મોડેલ પર ગજબની ઓફર હાલ આપવામાં આવી રહી છે. આમ ઓફર પછી તમે 16 pro સસ્તામાં ખરીદી શકો છો આ ફોનની રીયલ કિંમત 1,19,900 રૂપિયા છે … Read more