PM Kisan Yojna Upadate.
કિસાન યોજના ના 22 માં હપ્તાને લઈને આવ્યું મોટું અપડેટ, 22 માં હપ્તા ના રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે, જે ખેડૂતો પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ છે તે તમામને 22માં હપ્તાના નાણા જમા કરવામાં આવશે. જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો તમારા ખાતામાં જમા ન થયો હોય, તો તમે નીચે મુજબના પગલાં લઈ … Read more