Gsssb Mphw bharti 2026
Gsssb Mphw bharti 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી ન જાહેરાત કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી લગત તમામ … Read more