Gujcet result 2025: ગુજકેટ નું પરિણામ ક્યારે જાહેર થશે, જુઓ માહિતી.

Gujcet result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ગુજરાત ટેસ્ટ ગુજકેટ 2025 ની પરીક્ષા 23 માર્ચ 2025 ના રોજ યોજાય હતી. આ પરીક્ષા ગુજરાતની ઇજનેરી, ફાર્મસી અને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની છે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ લેખમાં અમે ગુજકેટ પરીક્ષાનું પરિણામ … Read more