જીપીએસસી ની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર : પ્રાથમિક કસોટી ની તારીખો જાહેર.
Gpsc exam date : ગુજરાતમાં જીપીએસસીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસી દ્વારા નવું પરીક્ષાઓની સામાન્ય અભ્યાસ અને સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય વ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ છ ફેબ્રુઆરીથી લઈ 20 એપ્રિલ સુધી અલગ અલગ તારીખે સંબંધિત વિષયોની … Read more