GPSC ના ઉમેદવારો માટે ખુશખબર વર્ગ 1 અને 2 ની 244 જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત.

GPSC RECRUIMENT 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ એક અને બે અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આયોગ દ્વારા કુલ 244 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવેલી છે. જેના માટે ઉમેદવારો 7 માર્ચ 2025 થી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત વહીવટી સેવા વર્ગ … Read more