ડિમેટ અકાઉન્ટને લઈને સેબી લાવ્યું નવા નિયમો, શેર માર્કેટમાં રોકાણ કરતા હોવ તો આ જાણી લેજો.

Stock market : શેરબજારમાં રૂપિયા લગાવનારા લોકો માટે મોટી ખબર આવી છે. હકીકતમાં સેબી નવા નિયમોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. શેર બજારમાં ખરીદી વેચાણ માટે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ જરૂરી હોય છે. ડિમેટ અકાઉન્ટ એટલે કે જેમાં ફેર ડિમટીરીયલાઈઝડ લાઈવ સ્વરૂપમાં હોય છે. જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ઇન્ટ્રા ડે માં કારોબાર કરી શકો છો. … Read more