Vrudh pension sahay yojna 2025.
વૃદ્ધ પેન્શન સહાય યોજના 2025 : વૃદ્ધ પેન્શન સહાય યોજના એ રાજ્ય સરકારની એક કલ્યાણકારી યોજના છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વૃદ્ધ નાગરિકોના જીવનમાં સહારો આપવા માટે અનેક લોક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. એમાં સૌથી મહત્વપૂર્ણ યોજના એટલે વૃદ્ધ પેન્શન સહાય યોજના છે, જેને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં … Read more