નાબાર્ડ ભરતી જાહેર : નિષ્ણાંત પદ પર સરકારી ભરતી જાહેર, જાણો પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ.
NABARD Recruiment 2024: નાબાર્ડ ભરતી 2024 : નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ( નાબાર્ડ ) દ્વારા નિષ્ણાંત ની જગ્યા ભરવા માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર છે ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2025 છે. નાબાર્ડ … Read more