દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી: 150 થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય તમામ માહિતી, અહીં ક્લિક કરો.

SDAU Recruiment 2024: Dantiwada agricultural university Recruiment : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સહાયક પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રિન્સિપલ જેવા પદ માટે કુલ 150 થી વધુ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી … Read more