ચંદ્રગ્રહણ 2025 : ભારતમાં ક્યારે દેખાશે બ્લડ મૂન, સામાન્ય માણસ નરી આંખે જોઈ શકશે? જાણો શું છે બ્લડ મૂન?
ખગોળ વિદો અને અવકાશ સિક્કો માટે રવિવારે અગત્યનો દિવસ છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં સંપૂર્ણ બ્લડ મૂન બની જશે એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે. આફ્રિકાના પૂર્વ પટ્ટામાં યુરોપ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટાભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના … Read more