Godawn Sahay Yojna 2025: ગોડાઉન સહાય યોજના ઓનલાઈન અરજી શરૂ, જાણો સંપૂર્ણ વિગત.
Godawn Sahay Yojna 2025: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાક સંગ્રહણ માટે ગોડાઉન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોના પાકને વરસાદ તથા કુદરતી આપદાઓથી બચાવવા માટે પાક સંગ્રહણ ગોડાઉન બનાવવા માટે રૂપિયા 75 હજારની સહાય આપવામાં આવે છે. . આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતાના ધારાધોરણો શું છે? ઓનલાઇન અરજી કરવા માટે … Read more