GMU Recruiment 2024: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા નવી ભરતી જાહેર, મળશે 45000 પગાર, જાણો સંપૂર્ણ માહિતી.
GMU Recruiment 2024: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી : ગાંધીનગરમાં આવેલી ગુજરાત મેરી ટાઈમ યુનિવર્સિટી દ્વારા ટીચિંગ એન્ડ રિસર્ચ એસોસીએટ (લો ) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલી જાન્યુઆરી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી … Read more