કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા: કચ્છ રણ ઉત્સવ ની કમાણી કરોડોમાં પહોંચી, એક મહિનામાં એક લાખથી વધુ લોકોએ લીધી કચ્છની મુલાકાત.
કચ્છ રણ ઉત્સવ : કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં યોજાતા રણ ઉત્સવમાં દર વર્ષે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે અને ચાર માસ માટે યોજતા આ રણ ઉત્સવમાં કચ્છની સંસ્કૃતિ, કચ્છી ખમીર, કચ્છના ઇતિહાસ, અને કચ્છની મહેમાનગતિને માણે છે. દર વર્ષે કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત … Read more