આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : પ્રોફેસર સહિત વિવિધ પોસ્ટની ભરતી જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ.

આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : Anand Agriculture University Recruited : આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ 180 જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ સત્તાવાર વેબસાઈટ પરચે … Read more