હોળી પર કલર થી બચાવો તમારી સ્કીનને…..ગમે તેવો પાકો કલર બે મિનિટમાં નીકળી જશે
હોળી પર કલર થી બચાવો તમારી સ્કીનને: હોળી એ રંગોનો ઉત્સવ છે, અને હિન્દુ ધર્મમાં હોળીનું ખૂબ જ મહત્વ રહેલું છે, હોળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, હોળી પર લોકો ધૂળેટીને દિવસે રંગ ઉડાડે છે. અને આ રીતે હોળીની ઉજવણી કરે છે, પરંતુ આજકાલ બજારમાં કેમિકલ વાળા અને પાક્કા કલર મળી રહ્યા છે, જે … Read more