આ દિવાળીમાં ઓછા ખર્ચે કરો વધારે ફટાકડાની ખરીદી બજારમાં આવી અવનવી 200 થી વધુ વેરાઈટીઓ જાણો ક્યાં મળશે સૌથી સસ્તા ફટાકડા
સૌથી સસ્તા ફટાકડા મળશે આ બજારમાં: આ બજારમાં આવી 200 થી વધુ ફટાકડાઓની અવનવી વેરાઈટી. બનાસકાંઠાના ડીસાના બજારોમાં ફટાકડા ખરીદવા લોકોને ભીડ જામી છે હાલ બજારમાં ફટાકડાની 200થી વધુ વેરાયટીઓ આવી છે તેમ જ ભાવમાં પણ 15 થી 20% નો ધરખમ ઘટાડો થયો છે બજારમાં આવેલા ઇકો ફ્રેન્ડલી ફટાકડા ઓ એ પણ આકર્ષણ જમાવ્યું છે. … Read more