WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પુષ્પા 2 ના રિલીઝ બાદ ફાયર બનશે આ કંપનીનો શેર: ₹2,000 સુધી પણ જઈ શકે છે ભાવ.

પુષ્પા 2 માટે એડવાન્સ બુકિંગ રૂપિયા 100 કરોડની નજીક પહોંચી ગયો છે, બ્રોકરેજ હાઉસ યુ બીએસએ આશા વ્યક્ત કરી છે કે એડવાન્સ બુકિંગ 150 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ કંપની ને આનો ફાયદો થઈ શકે છે. કંપનીની આવક વધી શકે છે. સિનેમા પ્રેમીઓ પુષ્પા ટુ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનો … Read more

સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં તગડા પગારથી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીંથી જાણો સંપૂર્ણ માહિતી.

SMC Recruiment 2024: સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં હાજર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પડી છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં … Read more

હરિદ્વાર થી ગંગાજળ લઈને આવ્યો આ ભાઈ, માઈક્રોસ્કોપ નીચે ચેક કર્યું ગંગાજળ નું પાણી, રીઝલ્ટ જોઈ આખો ફાટી રહી.

હાલમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ વસ્તુને માઇક્રોસ્કોપની નીચે રાખીને જોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ખાવા પીવાની વસ્તુથી લઈને કેટલાય પ્રકારની આઈટમ્સને માઈક્રોસ્કોપની નીચે રાખીને જોતા હોય છે. હકીકતમાં જોઈએ તો જે કીટાણુ આપણે નરી આંખે જોઈ શકતા નથી તે માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. આ જ ક્રમમાં x અક્ષ છે ગંગાજળની શુદ્ધતા ચેક … Read more

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ: પી.આર.એલના આદ્યસ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં વિકાસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીની હોવા જોઈએ. … Read more

જ્ઞાન સહાયક ભરતી 2024.

જ્ઞાન સહાયક પ્રાથમિકમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે, ટીચર ભરતી ની રાહ જોતા લાખો ઉમેદવારો માટે આ એક ખૂબ સારી તક છે, આ ભરતીની જાહેરાત અનુદાનિત પ્રાથમિક માટેની છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને માસિક ફિક્સ પગાર 21 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે, 5 ડિસેમ્બર 2024 થી 12 ડિસેમ્બર 2024 સુધીના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. આ … Read more

શિયાળામાં રોજ એક મુઠ્ઠી સીંગદાણા ખાવાથી થાય છે આ 6 ગજબ ના ફાયદા.

હેલ્થ ટીપ્સ : સીંગદાણાને ટાઇમપાસ સ્નેક્સ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, મગફળીમાં એવા તમામ પોષક તત્વો હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન ઈ અને ઝીંક મળી આવે છે. … Read more

રાત્રે સુતા પહેલા ચહેરા ઉપર લગાડો આ વસ્તુ, શિયાળામાં પણ ચમકવા લાગશે ચહેરો.

શિયાળામાં મોટાભાગના લોકોને સ્ક્રીન ડ્રાય થઈ જાતી હોય છે. અને આ એક શિયાળાની સામાન્ય સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન હોય છે. ડ્રાય સ્કિનને કારણે ચહેરાની ત્વચા ખેંચાવા લાગે છે સાથે સાથે ખંજવાળ પણ આવે છે અને ચામડી પણ ઉતરી જાય છે. જેના કારણે શિયાળામાં આ સમસ્યા ચેહરાની ચમકને છીનવી લે છે અને ચહેરો ડલ … Read more

શું તમારા આધાર કાર્ડનો દૂર ઉપયોગ તો થઈ રહ્યો નથી ને? ઘરે બેઠા ચેક કરો આ રીતે.

આધારકાર્ડ અપડેટ ન્યુઝ : અત્યારના આધુનિક યુગમાં લોકો સાથે ઘણા બધા સ્કેમ થતા જોવા મળી રહ્યા છે. કેમ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા સ્કેમર તમારા ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરીને તમારા બેંક એકાઉન્ટને અથવા તો તમારી અન્ય પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવાસ કેમ થી બચવા માટે તમારે શું કરવું જોઈએ તમે કેવી … Read more

હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા.

કચ્છ રોણોત્સવ : કચ્છ રોણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, પ્રવાસીઓનું કચ્છના સફેદ રણ ખાતે આગમન થઈ રહ્યું છે. ત્યારે રણોત્સવ સુધી પહોંચવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા નવી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે અમદાવાદ એરપોર્ટ થી સીધા રોણોત્સવ સુધી પહોંચી શકાશે. જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી અમદાવાદ એરપોર્ટ જવા માટે … Read more

સરકારની એક નવી યોજના: આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર.

ગુજરાત સરકાર રાજ્યના લોકો માટે સતત સુવિધાઓ આપવા પ્રયત્નશીલ રહે છે. આ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ અધિકારી કાર્યાલય, બનાસકાંઠા – હેઠળ મહિલા સ્વાવલંબન ની યોજના દ્વારા મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગાર માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે . ક્યા વ્યવસાય માટે મળશે લોન? આ લોન બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરતકામ, … Read more