વડોદરા મહાનગરપાલિકા ભરતી : VMC Recruiment, પગાર ₹40,000, જાણો શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અને અગત્યની તારીખ.
VMC Recruiment : વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારા પગાર ધોરણની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તાજેતરમાં સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ માટે ભરતી જાહેરાતની સૂચનાઓ બહાર પાડી છે. વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય મર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ વગેરે તમામ માહિતી … Read more