નવરાત્રી 2025 લેટેસ્ટ ગરબા આલ્બમ સુપર કલેક્શન.
નવરાત્રી 2025 : નવરાત્રી એટલે નવરાત્રીઓનો સમૂહ જેમાં ગરબા રમી શેરીએ ગલીએ લોકો થનગની ઉઠતા હોય છે આ વર્ષે નવરાત્રી 22 મી sptember થી 1 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. નવરાત્રીમાં ખેલૈયાઓ નવે 9 દિવસ ખૂબ આનંદથી ગરબે ઝૂમતા હોય છે અને દર વર્ષે આ નવરાત્રી માટે આપણા ગુજરાતના લોકપ્રિય કલાકારો પોતાના અવનવા આલ્બમો બહાર પાડતા … Read more