દેશના સૌથી મોંઘા લગ્ન: 25 કરોડનો હાર અને 17 કરોડની સાડી, ટોટલ 500 કરોડ નો ખર્ચ.

દેશના સૌથી મોંઘા લગ્ન: 25 કરોડનો હાર અને 17 કરોડની સાડી, ટોટલ 500 કરોડ નો ખર્ચ: આપણા દેશમાં લગ્ન એ એક ખૂબ જ મહત્વનો અને ઉલ્લાસ પુરવાનો પ્રસંગ છે, પોતાના પરિવારમાં જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે આપણે ખૂબ જ આતુરતાપૂર્વક તેની રાહ જોતા હોઈએ. અને લગ્નના કેટલાય સમયે પહેલાથી આપણે આવનારા લગ્નની તૈયારી કરતા હોઈએ … Read more