વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ) શિષ્યવૃત્તિ: પી.આર.એલના આદ્યસ્થાપક ડોક્ટર વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં વિકાસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરવામાં આવેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો છે. અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીની હોવા જોઈએ. … Read more

NMMS ( નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) result declared 2025.

NMMS ( નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ) યોજના 2024 જાહેર: રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટદર ઘટે તે હેતુથી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ કે મેરીટ સ્કોલરશીપ 2024 નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર … Read more