PM Surya Ghar yojna 2024: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ, મહિને 300 યુનિટ ફ્રી વીજળી.
PM Surya Ghar yojna 2024: પીએમ સૂર્યા ઘર યોજના લોન્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ સૂર્યોદય યોજના ની જાહેરાત કરવામાં આવેલી હતી. જેના અંતર્ગત એક કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે અને ફ્રી વીજળી આપવામાં આવશે. જે અંતર્ગત આપવામાં આવતી સબસીડી પણ વધારીને 40% થી ૬૦ ટકા કરવામાં આવી છે. હવે આ યોજના ને … Read more