PAN 2.0 પ્રોજેક્ટ : નવા પાનકાર્ડ અંગે અપડેટ માહિતી, જૂનું પાનકાર્ડ નકામું થઈ જશે કે શું? જાણો માહિતી.

PANCARD UPDATE NEWS : કેન્દ્રીય કેબિનેટ દ્વારા સોમવારે પાનકાર્ડને અપગ્રેટ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. નવું પાનકાર્ડ હવે ક્યુ આર કોડ સાથે જારી કરવામાં આવશે. Pan પ્રોજેક્ટ 2.0 ને મંજૂરી મળતાની સાથે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમ કે જૂના કાર્ડ છે તેમને ક્યુ આર કોડ સાથે નું નવું પાનકાર્ડ … Read more