airtel, jio અને vi કરતા અડધી કિંમત BSNL લોન્ચ કર્યો 160 દિવસનો નવો પ્લાન.
BSNL 160 દિવસનો નવો પ્લાન લોન્ચ : એરટેલ જીઓ અને વીઆઇએ ત્યારથી પોતાના રિચાર્જ પ્લાન્ટમાં ભાવ વધારો કર્યો છે ત્યારથી લોકો સસ્તા ચાર્જ પ્લાન્ટ માટે ફાફા મારી રહ્યા છે. લોકોને રિચાર્જ કરાવો અત્યંત મોંઘો પડી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધાની નજરો bsnl તરફ મંડાઇ છે ઘણા લોકોએ તો પોતાના સીમકાર્ડ bsnl માં પોર્ટ … Read more