નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, દરેક વાલીઓએ ખાસ જાણવા જેવું.
નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna | દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ધાર મૂકવામાં આવે છે. રાજ્યની વધુને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમણે કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક … Read more