IPL Auction 2025: 13 વર્ષનો છોકરો બન્યો કરોડપતિ, પહેલીવાર IPL માં ધૂમ મચાવશે.
IPL Auction 2025: બિહારના ત્રેયર વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન ખરીદ્યો છે . વૈભવ સૂર્યવંશી એ ડાબોડી બેટ્સમેન છે જેને રાજસ્થાન રોયલ દ્વારા એક કરોડ દસ લાખ રૂપિયા માં ખરીદ્યો છે. IPL Auction 2025 માં વૈભવ સૂર્યવંશી નું નામ આવતાની સાથે જ દિલ્હી અને રાજસ્થાનની ટીમો તેને ખરીદવા માટે આગળ આવી હતી. બિહારના 13 વર્ષના … Read more