How to check indane gas subsidies.
ઇન્ડિયન ગેસ સબસીડી : મિત્રો ઇન્ડિયન ગેસ સબસીડી ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન ચેક કરી શકાય છે. આપણે જે ગેસ બુકિંગ કરાવીએ છીએ તેના પર આપણને સરકાર તરફથી સબસીડી મળવાપાત્ર છે. જો તમને સબસીડી મળતી ના હોય તો તમે ગેસ ઓફિસે જઈ ડોક્યુમેન્ટ kyc કરાવી આ સબસીડી ને શરૂ કરાવી શકો છો. પરંતુ જો … Read more