સતત 40 દિવસથી સોનાના ભાવમાં થયો ઘટાડો : જાણો કારણ
સતત 40 દિવસથી સોનાના ભાવમાં થયો ઘટાડો : વર્ષ 2024 ના 40 દિવસમાં દરરોજ 31 રૂપિયા સસ્તું થયું સોનુ. અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 1237 રૂપિયાનો ઘટાડો થયો છે, જો તેની એક દિવસ મુજબ ગણતરી કરવામાં આવે તો અંદાજે 31 રૂપિયા થાય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અગામી સમયમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે. … Read more