Bank Holiday March 2024: બેંકનું કામ હોય તો પતાવી લેજો માર્ચ મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ.
Bank Holiday March 2024: બેંકના કામ હોય તો પતાવી લેવા માર્ચ મહિનામાં ખૂબ લાંબી રજા આવી રહી છે. બેંકને રિલેટેડ કોઈ કામ પેન્ડિંગ હોય અથવા બેંકમાંથી એકીસાથે વધુ પૈસાની જરૂરિયાત હોય તો જાણી લ્યો આટલા દિવસ બેંક રહેશે બંધ. આ દિવસોમાં બેંકે જશો તો ધક્કો ખાવો માથે પડશે. જાણી લ્યો માર્ચ મહિનામાં કયા દિવસે બેંક … Read more