PM Awas Yojna 2.0 Online Apply : પીએમ આવાસ યોજના હેઠળ એક કરોડ નવા ઘરો માટે શરૂ થઈ અરજી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી.
PM Awas Yojna 2.0 Online Apply : પ્રધાનમંત્રી આવાસ યોજના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 રજૂ કરી રહી છે. તેમાં લોકોને ઘર તૈયાર કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવશે. શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા તથા મધ્યમ વર્ગના પરિવારો માટે 9 ઓગસ્ટ 2024 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પીએમ આવાસ … Read more