દેશનું પ્રથમ સીએનજી સ્કૂટર : હવે માઇલેજનું ટેન્શન ખતમ, જાણો આ સ્કૂટર ના ફીચર્સ અને કિંમત વિશે.
CNG Scooter: ભારત મોબિલિટી એક્સપોર્ટ 2025 માં tvs મોટર સે વિશ્વનું પ્રથમ સીએનજી સ્કૂટર tvs jupiter સીએનજી રજૂ કર્યું છે, જોકે આ હાલમાં એક કોન્સેપ્ટ મોડલ છે, પરંતુ તેણે ઓટો મોબાઇલ એ જગતમાં એક નવી ક્રાંતિની શરૂઆત કરી દીધી છે. ડિઝાઇન અને ટેકનોલોજી : આ સ્કૂટરના ડિઝાઇન અને ટેકનોલોજી ની જો વાત કરીએ તો આ … Read more