હવે ઘરે બેઠા મંગાવો અંબાજી નો પ્રસાદ : જાણો પ્રસાદ ઘરે બેઠા મંગાવવાની પ્રોસેસ.
હવે ઘરે બેઠા મંગાવો અંબાજી નો પ્રસાદ : જાણો પ્રસાદ ઘરે બેઠા મંગાવવાની પ્રોસેસ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ બે દિવસ અગાઉ અંબાજી ખાતે જગતજનની માં અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માતાજીના ભક્તોને તેમના ઘર સુધી ઘરે બેઠા ઓનલાઈન મંદિરનો પ્રસાદ મળી રહે તે માટે ફુલ ફિલ્મેંટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ … Read more