સાયકલ સહાય યોજના 2024 : 1500 રૂપિયાની સહાય મળશે, જાણો અરજી કરવાની પ્રોસેસ.

સાયકલ સહાય યોજના 2024: ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જુદી જુદી યોજના આર્થિક રીતે નબળા લોકોને મદદરૂપ થવા માટે જાહેરમાં મૂકવામાં આવેલી છે. સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી એવી જ એક યોજના એટલે સાયકલ સહાય યોજના. રાજ્યના શ્રમજીવી લોકો માટે ગુજરાત સરકાર દ્વારા આ સાયકલ સહાય યોજના જાહેર કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત જે કોઈ … Read more