મહિલા અને પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન : મુદ્રા યોજના હેઠળ ઓટોરિક્ષા, સલુન, જીમ અથવા સિલાઈ દુકાન માટે લોન ઉપલબ્ધ. જાણો સંપૂર્ણ માહિતી.
મહિલા અને પુરુષોને 10 લાખ રૂપિયા સુધીની લોન | મુદ્રા લોન યોજના| પ્રધાનમંત્રી મુદ્રા લોન| પીએમ મુદ્રા લોન યોજના | pm mudra loan yojna : દેશના નાના ઉદ્યોગ સાહસિકો અને ગૃહિણીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા 2015માં એક ખૂબ મોટી યોજના જાહેર કરવામાં આવેલી હતી. અને આ યોજના એટલે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજનાથી … Read more