મહાશિવરાત્રીમાં રાશિ મુજબ ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો
મહાશિવરાત્રીમાં રાશિ મુજબ ભોળાનાથને પ્રસન્ન કરવાના ઉપાયો જાણો: મહાશિવરાત્રીએ હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતી ની વિધિ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના દિવસે છે. પૌરાણિક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. અને આ જ દિવસે ભગવાન … Read more