ધોરણ 12 ની પરીક્ષા ની તારીખ માં ફેરફાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ નો નિર્ણય.

ધોરણ 12 ની પરીક્ષાની તારીખમાં ફેરફારના સમાચારો સામે આવ્યા છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટી ની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ભૂગોળ ની પરીક્ષા સાત માર્ચના સ્થાને હવે 12 માર્ચે યોજાશે, સામાજિક વિજ્ઞાન ચિત્રકામ એગ્રીકલ્ચર સહિતના વિષય ની પરીક્ષા 15 માર્ચે … Read more