કમોસમી વરસાદની આગાહી : 5 તારીખ સુધી આટલા જિલ્લાઓમાં પડશે માવઠું હવામાન વિભાગે આપી આગાહી.
કમોસમી વરસાદની આગાહી : માવઠું : હવામાન વિભાગની આગાહી : અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી : ખેડૂતોની ચિંતામાં વધારો કરતી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવેલી છે. હાલ શિયાળાની ઋતુ પૂરી થવાને આરે અને ધીમે ધીમે ઉનાળાની ગરમીઓ શરૂ થવાની હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા કમ મોસમી વરસાદ માવઠાની … Read more