Tata ipl 2023
ટુર્નામેન્ટ | Tata ipl |
શરૂઆત ની તારીખ | 31 માર્ચ 2023 |
ટીવી પર લાઈવ ચેનલ | Star સપોર્ટ |
ડિજિટલ લાઈવ | જીઓ સિનેમા |
ઓફિસિયલ વેબસાઈટ | iplt20.com |
કુલ મેચ | 70 |
કેપ્ટન લિસ્ટ
ટીમ | કેપ્ટન નું નામ |
ચેન્નઈ સુપર કિંગ કેપ્ટન | મહેન્દ્રસિંહ ધોની |
દિલ્હી કેપિટલ કેપ્ટન | ડેવિડ વોર્નર |
સનરાઇઝર્સ હૈદરાબાદ કેપ્ટન | એડન માર્કરમ |
કલકત્તા નાઈટ રાઈડર્સ કેપ્ટન | શ્રેયસ ઐયર |
લખનઉ નાઈટ રાઈડર કેપ્ટન | કે એલ રાહુલ |
મુંબઇ ઇન્ડિયન્સ કેપ્ટન | રોહિત શર્મા |
પંજાબ કિંગ્સ કેપ્ટન | શિખર ધવન |
રાજસ્થાન રોયલ્સ કેપ્ટન | સંજુ સેમસન |
રોયલ ચેલેન્જર બેંગલોર કેપ્ટન | ફાફ ડુ પ્લેસીસ |
ગુજરાત ટાઈટન્સ કેપ્ટન | હાર્દિક પંડ્યા |
IPL 2023 Free Online Streaming: સિઝનનો પહેલો ડબલ હેડર મુકાબલો 1 એપ્રિલે થશે. આઇપીએલના 16માં સિઝન ની ખાસિયત એ છે કે આ વખતે ક્રિકેટ ફેન્સને IPL MATCH લાઇવ સ્ટ્રીમિંગ પર જોવા માટે પૈસા ખર્ચ કરવાની જરુર નથી. Watch Free IPL Match 2023, તે પોતાના મોબાઇલ ફોન પર આઇપીએલ 2023ની દરેક મેચ મફતમાં જોઇ શકશો કારણ કે પ્રસારકના ભાગીદાર દ્વારા દરેક મેચને ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મફત ઉપલબ્ધ કરવામાં આવશે.
પોસ્ટનું નામ | Watch Free IPL Match 2023 |
પ્રારંભ તારીખ | 31, March 2023 |
IPL વેબસાઈટ | iplt20.com |
ફ્રી માં જોઈ શકાશે IPL 2023
ફ્રી માં જોઈ શકાશે IPL 2023 (Watch Free IPL Match 2023) ગયા વર્ષની જેમ આ વખતે પણ Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરે. વાયાકોમ 18 ને બદલે ભારતમાં લાઇવ સ્ટ્રીમના અધિકારો મળ્યા છે. Viacom18 આ પ્રસારણ અધિકારો BCCI પાસેથી રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.
Jio સિનેમા એપ ફ્રીમાં IPL2023 બતાવશે
JIO CINEMA IPL2023 FREE: Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ માત્ર સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રોવાઇડર્સ યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2023 મેચનો આનંદ માણી શકે છે. JIO સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. Watch Free IPL Match 2023, આ ઉપરાંત Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર IPL LIVE 2023 મેચની મજા ફ્રીમાં માણી શકાશે.
જીઓ સિનેમા ipl લાઈવ ફ્રી મેચ જોવાની પ્રોસેસ
- સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં જીઓ સિનેમા એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો નીચે આપેલા લિંકના માધ્યમથી તમે જીઓ સિનેમા એપ ડાયરેક્ટર ડાઉનલોડ કરી શકો છો
- તેમાં તમે જે કંપનીનું સીમ કાર્ડ વાપરતા હોય તે તમારો મોબાઈલ નંબર નાખી લોગીન કરો
- ત્યારબાદ તમને આઈપીએલની જે મેચ હશે તેનું બેનર દેખાશે IPL Match Live પર ક્લિક કરો
- તેના પર ક્લિક કરી મેચ બિલકુલ ફ્રી માં જોઈ શકશો
- એપ ડાઉનલોડ કરવા નીચે આપેલા લિંક ઉપર ક્લિક કરો
IPL 2023 ની આખી સિઝન દરમિયાન દરેક મેચ કોઈપણ ચાર્જ વગર બિલકુલ ફ્રી JIO CINEMA એપ પર લાઈવ મુકવામાં આવશે
દરેક મેચ લાઈવ જોવા Jio cinema એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
લાઈવ મેચ જોવાની લિંક
આજની મેચ લાઈવ જોવા માટે | અહીં ક્લિક કરો |
Jio સિનેમા એપ ડાઉનલોડ કરી તમામ મેચ ફ્રી જોવા માટે | અહીં ક્લિક કરો |
IPL 2023 season schedule PDF | Click Here |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |