Vidhyasahayak Bharti 2026: શિક્ષણ વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવા યુવતીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની સરકારી કાયમી નોકરીની ઓફિસયલ જાહેરાત આવી ગઈ છે. સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ વિદ્યા સહાયક વર્ગ 3 ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમ માં અંદાજિત 11000 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર છેલ્લી તારીખ પહેલા શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://dpegujarat.in/ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટર લિંક અહીં નીચે મૂકવામાં આવેલી છે, ઉમેદવારો અહીંથી પણ ડાયરેક્ટર લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે.
શિક્ષણ વિભાગની આ ભરતી લગત સંપૂર્ણ માહિતી જેમકે ઉમર મર્યાદા, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની અગત્યની તારીખ, સત્તાવાર વેબસાઈટ ની માહિતી, સીલેક્શન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વગેરે જેવી તમામ અગત્યની વિગતવાર માહિતી અહીં નીચે મૂકવામાં આવેલી છે. ઉમેદવારોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત લગત તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચે અને ત્યારબાદ ઓનલાઇન અરજી કરે.

વિદ્યા સહાયક ભરતી 2026
| વિભાગ | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ |
| માધ્યમ | ગુજરાતી માધ્યમ |
| ધોરણ | એક થી પાંચ |
| જાહેરાત ક્રમાંક | 01/2026 |
| પોસ્ટ | પ્રાથમિક શિક્ષક |
| એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
| ઓફિસિયલ વેબસાઈટ | Click Here |
અગત્યની તારીખ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર વિદ્યા સહાયક ની આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે, ઓનલાઇન અરજી 15 એપ્રિલ 2026 બપોરે 12:00 કલાકથી શરૂ થશે અને 24 એપ્રિલ 2026 બપોરના 15 :00 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.
શૈક્ષણિક લાયકાત
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જે ઉમેદવારો D.E.I.E.d. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે.
અગત્યની લીંક
- Official Notification Please Click Here
- Official Site માટે અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
- અરજી માટે ક્યાં ડોક્યુમેન્ટ જોશે અને અન્ય તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
- Official Notification Please Click Here
- Official Site માટે અહીં ક્લિક કરો
નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો શિક્ષણ વિભાગની આ વેબસાઈટ https://dpegujarat.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે તેનો કાળજે પૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.