સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર: સુરત મહાનગરપાલિકા દ્વારા યુવા યુવતીઓ માટે 1924 થી વધુ જગ્યાઓ માટેની નવી ભરતી જાહેરાત સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી છે. ક્લાર્ક , સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા યુવા યુવતીઓએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી લાગત તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેમ જ ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ વગેરે તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે, જેથી આ આર્ટિકલને અંત સુધી અવશ્ય વાંચો અને માહિતી સારી લાગે તો તમારા દરેક મિત્રોને આગળ શેર કરો.

SMC Recruitment 2026 :
| ઓર્ગેનાઈઝેશન | સુરત મહાનગરપાલિકા |
| પોસ્ટ | ક્લાર્ક , સ્ટાફનર્સ અને અન્ય |
| ખાલી જગ્યા | 1924 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
| અરજી શરૂ થયા તારીખ | 1/04/2026 |
| વેબસાઈટ | Click Here |
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
| પોસ્ટ | અંદાજિત જગ્યાઓ |
| ક્લાર્ક | 1900 |
| સ્ટાફ નર્સ | 250 |
| માર્શલ (પૂ.) | 244 |
| અધિક્ષક | 80 |
| અન્ય | 100 |
શૈક્ષણિક લાયકાત
જુનિયર ક્લાર્ક
- ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએશન કોઈપણ પ્રવાસમાં કરેલ હોવા જોઈએ
- સી સી સી સર્ટિફિકેટ અથવા ધોરણ 10 અથવા 12 માં કમ્પ્યુટર વિષય પાસ કરેલ હોવા જોઈએ
- ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ નું જ્ઞાન હોવું જોઈએ.
સ્ટાફ નર્સ
- જનરલ નર્સિંગ GNM અથવા બીએસસી નર્સિંગ કોર્સ કરેલ હોવા જોઈએ
- ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ જીએનસી માં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ
માર્શલ
- ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ
- આ પોસ્ટ માટે ઉમેદવારે ઊંચાઈ છાતી અને દોડની કસોટી પાસ કરવી પડશે
ઉમર મર્યાદા
- સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા એ છતાં ઉમેદવારોની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- અનામત કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસારની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પગાર ધોરણ
- જુનિયર ક્લાર્ક : ₹20,000 માસિક પગાર
- સ્ટાફ નર્સ: 24,000 માસિક પગાર
- માર્શલ: 18000 માસિક પગાર
ઉપરોક્ત પગાર ધોરણ લાગુ પડશે અને કાયમી થયા બાદ સરકારશ્રીના નિયમ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ પર જવું
- suratmunicipal.gov.in/Recruitment
- અહીં વિવિધ 23 જાહેરાતોમાંથી તમે જે પોસ્ટ માટે લાયક હોવ તેની સામે આપેલ અપલાય પર ક્લિક કરો
- તમારી તમામ માહિતી ભરો
- માર્શલ જેવી પોસ્ટ માટે શારીરિક માપદંડ ની વિગતો ખાસ ભરો
- તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો
- અરજી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો.
અગત્યની લીંક
| ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
અગત્યની તારીખ
- નોટિફિકેશન જાહેર થયા તારીખ 26 માર્ચ 2026
- ઓનલાઇન અરજી શરૂ 01 એપ્રિલ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026