WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gsssb Mphw bharti 2026

Gsssb Mphw bharti 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી ન જાહેરાત કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી લગત તમામ માહિતી જેમકે, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, સિલેક્શન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમામ વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક પણ નીચે મૂકવામાં આવેલી છે. તમે ઓજસ ની વેબસાઈટ પરથી તેમ જ નીચે આપેલ ડાયરેક્ટર લિંક પરથી પણ ઓનલાઇન અરજી કરી શકશો. ઉમેદવારોને ભલામણ છે ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવો તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index પર જઈ વિગતવાર માહિતી મેળવી ત્યારબાદ ઓનલાઇન અરજી કરવી.

Gsssb Mphw bharti 2026

જાહેરાત ક્રમાંક૪૦૪-૨૦૨૫૨૬
પોસ્ટમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
વિભાગઆરોગ્ય વિભાગ
જગ્યા૨૫૪
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટclick here

અગત્યની તારીખ

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સીધી ભરતી માટે ઓનલાઇન અરજી ૦૬ માર્ચ ૨૦૨૬ બપોરના ૧૪:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયેલ છે અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ માર્ચ ૨૦૨૬ રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી કરી શકાશે. ઓનલાઇન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ ૨૩ માર્ચ ૨૦૨૬ છે.

ટોટલ જગ્યા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની મલ્ટીપરપઝ હેલ્થ વર્કરની સીધી ભરતીમાં કુલ 254 જેટલી બમ્પર ખાલી જગ્યા જાહેર કરવામાં આવેલી છે. આરોગ્ય વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક ખૂબ જ ઉમદા તક છે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની સીધી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઉમેદવારોએ ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જઈ અરજી કરવાની રહેશે.

ટૂંકી જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ આરોગ્ય વિભાગની સીધી ભરતીની ટૂંકી જાહેરાત નીચે મૂકવામાં આવેલી છે.

સત્તાવાર નોટિફિકેશન:

સત્તાવાર નોટિફિકેશન તેમજ આ ભરતી લાગત અન્ય તમામ માહિતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/Index ની મુલાકાત લેવી.

અગત્યની લીંક

Apply online Direct link
Ojas websitehttps://ojas.gujarat.gov.in/
Gsssb official websitehttps://gsssb.gujarat.gov.in/Index

સરકારી ભરતી અને સરકારી યોજના ની લેટેસ્ટ અપડેટ માટે અમારી વેબસાઈટને નિયમિત મુલાકાત લેવાનું રાખો

Leave a Comment