ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ પર ઓફિસમાં 30000 થી વધુ જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર. આ ભરતી ની સંપૂર્ણ માહિતી અહીં આર્ટીકલ માં મૂકવામાં આવેલી છે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2026:
ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ 2026 માટે ગ્રામીણ ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ આ ભરતી ખાસ કરીને એવા યુવાનો માટે સુવર્ણ તક લાવે છે કે જેઓ માત્ર ધોરણ 10 પાસ છે અને સરકારી નોકરી ની શોધમાં છે.
ખાલી જગ્યાઓને વિગતવાર માહિતી :
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ૩૦ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત પડવાની શક્યતા છે. આ જગ્યાઓ સમગ્ર ભારતમાં 23 પોસ્ટલ સર્કલ માટે હશે જેમાં ગુજરાત સર્કલ નો પણ સમાવેશ થાય છે મુખ્યત્વે આ ભરતીમાં ત્રણ પ્રકારની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવનાર છે.
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
- ડાક સેવક ( ટપાલી )
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ
- દસમા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવા જરૂરી છે.
સ્થાનિક ભાષા
ઉમેદવાર જે તે સરકારની સ્થાનિક ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
અન્ય કૌશલ્ય
ઉમેદવારને સાયકલ ચલાવતા આવડવી જોઈએ અને બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમર મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારે નિયમ અનુસાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાંઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
- ડાક સેવક: ₹૧૦,૦૦૦ થી ₹૨૪૪૭૦ સુધી.
- BMP : ₹૧૨૦૦૦ થી ૨૯૩૮૦ સુધી
નોટિફિકેશન :
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ઓફિશિયલ વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/maintenance.aspx પરથી ઓનલાઈન અરજી કરવી
અગત્યની લિંક
બેંક ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો
મુદ્રા લોન યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો