એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા ભરતી જાહેર : એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર છે નિયત તારીખ સુધીમાં પોતાની અરજી ઓનલાઇન મોડથી કરવાની રહેશે. આ આર્ટીકલ દ્વારા આ ભરતી લગત વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, સિલેક્શન પ્રોસેસ, તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? અને અરજી કરવાની અગત્યની તારીખ કઈ છે? વગેરે જેવી તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે.